ચાંદને કહો આજે Lyrics – Sachin Jigar & Tanishkaa Sanghvi

ચાંદને કહો આજે is a very delightful Gujarati song which is sung by talented Jigardan Gadhvi, Sachin Jigar & Tanishkaa Sanghvi. Its meaningful lyrics are given by Niren Bhatt. The song duration is 3:18 and is recorded by Sachin Jigar.

So, Let’s enjoy the ચાંદને કહો આજે lyrics in easy language. Also, here are some of the basic details about the song ચાંદને કહો આજે is given.

Chand Ne Kaho Lyrics

Song Details

Song Name ચાંદને કહો આજે
SingerJigardan Gadhvi, Sachin Jigar & Tanishkaa Sanghvi
Lyrics byNiren Bhatt
Featured cast Aarohi & Yash Soni
Label Zen Music Gujarati
Release date11th January 2019

ચાંદને કહો આજે Lyrics

ખુટે ભલે રાતો પણ વાતો આ ખુટે નહી

વાતો એવી તારી મારી

ચાલતી રહે આ રાત ચાલતી રહે સદા

મીઠી મીઠી વાતો વાળી

ચાંદ ને કહો આજે આથમે નહિ…(x2)

પલ વિતિ જાય ના

વાત રહી જાય ના

આ અધુરી આજે

ચાંદ ને કહો આજે આથમે નહિ

ચાંદ ને કહો કે આજે આથમે નહિ

થોદ સપ્ના તારા થોદ સપ્ના મારા

આખો મા ભરી લઇયે

કે વાદળ ની પાખો પર થય ને સવાર

આજે આભ મા ફરી લઇયે

પાખો આખી રાતો ભલે કરતી રે વાતો આજે

કોઇ એને તોકે રે નહિ

ચાંદ ને કહો આજે આથમે નહિ

ચાંદ ને કહો આજે આથમે નહિ

એક સુર છે તારો એક સુર છે મારો એને

ગીત મા વણિ લઇયે

કે ધુમ્મસ ની પરે થોદુ ઓજલ થય આજે

આભ મા ભળિ જઇયે

રાતો વેહતી રે આતો એને કેહતી રે વાતો આજે

કોય એને રોકે રે નહિ

ચાંદ ને કહો કે આજે આથમે નહિ

ચાંદ ને કહો કે આજે આથમે નહિ

પલ વીતી જાય ના

વાત રહી જાય ના

આ અધુરી આજે

ચાંદ ને કહો કે આજે આથમે નહિ

ચાંદ ને કહો કે આજે આથમે નહિ

Also, read અથડાયા કરે છે Lyrics

Leave a Comment