ધુન લાગી Lyrics – Siddharth Amit Bhavsar

ધુન લાગી is a very delightful Gujarati song which is sung by talented Siddharth Amit Bhavsar. Its meaningful lyrics are given by Niren Bhatt. The song duration is 4:34 and is recorded by Sachin-Jigar.

So, Let’s enjoy the ધુન લાગી lyrics in easy language. Also, here are some of the basic details about the song ધુન લાગી is given.

Dhun Laagi Lyrics

Song Details

Song Name ધુન લાગી
SingerSiddharth Amit Bhavsar
Lyrics byNiren Bhatt
Featured cast Malhar Thakkar & Aarohi
Label aksharcommunications
Release date12th November 2017

ધુન લાગી Lyrics

તુ…તુ…તારા…તુ…તુ…તારા…રે…તારા…રે

તુ…તુ…તારા…તુ…તુ…તારા…રે…તારા…રે

આખો મા છુપાયેલો છે પ્રેમ મારો

વાતો માયે આવી જાય તારી સામે

મારુ ન માને

સપના હજારો મન મા છે તોય એક તારા

સપને ફસાયો જાણે

રંગાયો જાણે

તુ જાણે પતન્ગ છે ને હુ છુ કોઇ દોર

લઇ જાયે છે ઉડાવી ને તુ કઇ કોર

તુ જાણે પતન્ગ છે ને હુ છુ કોઇ દોર

લઇ જાયે છે ઉડાવી ને તુ કઇ કોર

બાજી જે હારી છે પાછી લગાડી છે

મનડુ જુગારી છે આ કેવુ ડફોળ

લાગી રે લાગી રે તારી ધુન લાગી રે

લાગી રે લાગી રે તારી ધુન લાગી

લાગી રે લાગી રે તારી ધુન લાગી રે

લાગી રે લાગી રે તારી ધુન લાગી

તુ…તુ…તારા…તુ…તુ…તારા…રે…તારા…રે

મને ધુન લાગી તારી ધુન લાગી

મને તારી તારી તારી ધુન લાગી

મને ધુન લાગી મને ધુન લાગી

મને તારી તારી ધુન લાગી

હે…

કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલી કલી ઘેલી તારી વાતો

ખાલી ખાલી તાલાવેલી થાય એવિ વાલી વાલી લાગે મને તારી વાતો

કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલીઘેલી કાલી કલી ઘેલી તારી વાતો

ખાલી ખાલી તાલાવેલી થાય એવિ વાલી વાલી લાગે મને તારી વાતો

બાજી જે હારી છે પાછી લગાડી છે

મનડુ જુગારી છે આ કેવુ ડફોળ

લાગી રે લાગી રે તારી ધુન લાગી રે

લાગી રે લાગી રે તારી ધુન લાગી

લાગી રે લાગી રે તારી ધુન લાગી રે

લાગી રે લાગી રે તારી ધુન લાગી

તુ જાણે પતન્ગ છે ને હુ છુ કોઇ દોર

લઇ જાયે છે ઉડાવી ને તુ કઇ કોર

તુ જાણે પતન્ગ છે ને હુ છુ કોઇ દોર

લઇ જાયે છે ઉડાવી ને તુ કઇ કોર

બાજી જે હારી છે પાછી લગાડી છે

મનડુ જુગારી છે આ કેવુ ડફોળ

લાગી રે લાગી રે તારી ધુન લાગી રે

લાગી રે લાગી રે તારી ધુન લાગી

લાગી રે લાગી રે તારી ધુન લાગી રે

લાગી રે લાગી રે તારી ધુન લાગી

તારી ધુન લાગી તુ…તુ…તારા…તુ…તુ…તારા…રે…તારા…રે

મને ધુન લાગી તારી ધુન લાગી

મને તારી તારી તારી ધુન લાગી

મને ધુન લાગી મને ધુન લાગી

તુ…તુ…તારા…તુ…તુ…તારા…રે…તારા…રે

મને તારી તારી ધુન લાગી

Also, read Buzz Lyrics

Leave a Comment